Results 1 to 2 of 2

complain

This is a discussion on complain within the School forums, part of the Education category; Date14 Jun 2010 Subject; school complain Dear sir, consumer court forum, My name is jayesh kumar mangalbhai prajapati .prajapativas At ...

  1. #1
    pdhruvjayesh@yahoo.co
    Guest

    Default complain

    Date14 Jun 2010

    Subject; school complain
    Dear sir,
    consumer court forum,
    My name is jayesh kumar mangalbhai prajapati .prajapativas At Umta Tal visnagar Dist Mahesana I have study 12 pass, year 1998 march and leave school and take leaving certificate on language gujarati after instruction of army open recruitment.
    I have translate language in english by MK VYAS HIGH SCHOOL AND SHRI VMK HIGHER SECONDARY SCHOOL . At Umta Tal visnagar Dist Mahesana .
    After 6 months around 1 jan 2010 I have loss my original school leaving certificate, and I have many try for new school leaving certificate but the principal sir get not ready for new or duplicate leaving certificate , I have already affidavit certificate by taluka mamlatdar certificate on 20 rs government stamp. But principal does not except my any application. Please sir help me. Two time loss my many recruitment loss without original certificate.



    Thank you sir
    Your faithfully
    Prajapati jayesh
    Mobile (9638158508)
    Land line 02765284528

  2. #2
    Unregistered
    Guest

    Default complain Gujarati in language

    વિશય - સ્કુલ્ લિવિંગસર્તિ ના કાઢી આપવા બદલ ફરિયાદ
    સાહેબ, શ્રિ મારુ નામ જયેશ કુમાર મંગલભાઇ પ્રજાપતિ છે ‘ મારુ ગામ –ઉમતા, તા-વિસનગર, જિલ્લો મહેસાના છે. મે ધોરન 12 સુધિ શ્રિ એ.મ.કે .વ્યાસ સ્કુલ્ અને શ્રિ વિમકે હાયર સેક્રરિ સ્કુલ્ ઉમતા . ઉમતા, તા-વિસનગર, જિલ્લો મહેસાના ,મો અભયાસ કરેલ છે.ત્યાર બાદ સ્કુલ્ લિવિંગસર્તિ મેલવેલ છે.
    આજથિ 6 મહિના અગાઉ આર્મિ નિ ઓપન ભાર્તિ સમયે મારિ પાસે હાજર સ્કુલ્ લિવિંગસર્તિ ગુજરાતિ ભાસામા હતુ જે મને અંગ્રજિ મો રુપોંતર કર્વા નુ જનાવેલ જે મે શ્રિ એ.મ.કે .વ્યાસ સ્કુલ્ અને શ્રિ વિમકે હાયર સેક્રરિ સ્કુલ્ ઉમતા . ઉમતા, તા-વિસનગર, જિલ્લો મહેસાના ,મોથિ અંગ્રજિ મો રુપોંતર કરાવેલ
    અનિવાર્ય સંજોગોથિ તે અંગ્રજિ મો રુપોંતર કરાવેલ સ્કુલ્ લિવિંગસર્તિ ખોવાયેલ છે. જેથિ
    મે અને શ્રિ વિમકે હાયર સેક્રરિ સ્કુલ્ ઉમતા મો વિસનગર તાલુકા મામલત્દાર ના 20 ર્પિયાના સ્તેમ્પ એફિદેવિત સર્તિ સાથે દુપ્લિકેત સ્કુલ્ લિવિંગસર્તિ માતે અર્જિ કરેલ પરંતુ ગનિ વાર રજુઆત કર્વા છ્તો મને સ્કુલ્ લિવિંગસર્તિ કાદિઆપ્તા નથિ અને મારુ કેરિયર જોખમાયુ છે. તેમ્ના જવાબો નિચે મુજબ છે
    આજે , કાલે નહિમલે સ્કુલ્ લિવિંગસર્તિ ખોવાયુ તમારિ ભુલ છે. અમે વારેવારે કાદિઆપવા નવરા નથિ.અહિયા આવનુ નહિ.જાઓ જે થાય તે કરિ લો નહિમલે
    સાહેબ મારુ સ્વપ્નુ ખતમ થયુ આર્મિ ભર્તિ નિ તારિખ ગઇ.મારિ પાસે કોઇ ઓલખાન નથિ
    સાહેબ શ્રિ આપ બનતુ કરજો
    આપ્નો આગ્નકિત
    જયેશ પ્રજાપતિ
    મોબાઇલ(09638158508)

Bookmarks

Posting Permissions

  • You may not post new threads
  • You may not post replies
  • You may not post attachments
  • You may not edit your posts
  •